September 27, 2026
દેશ

ઉત્તરપ્રદેશ ખાતે યમુના નદીમાં પાણીના સ્તરનો ભયજનક વધારો,અસરગ્રસ્તોને રાહત કીટ આપવામાં આવી

ઉત્તરપ્રદેશ ખાતે યમુના નદી માં પાણી ના સ્તર નો વધારો.ઉત્તરપ્રદેશ આગ્રા જિલ્લા‌ના કલ્યાણપુર ભરતાર ગામ ના બધા ગ્રામજનોને જાણ કરવામાં આવી કે ગામના દરેક વ્યક્તિને પંચાયત ઘર અને આનંદ પ્રકાશજીની કોઠી‌ પર આધાર કાર્ડ બતાવી ને રાહત સામગ્રી આપવામાં આવશે.

ભરતાર અને કલ્યાણપુરના તમામ રહેવાસીઓને પંચાયત ઘર ખાતે રાહત સામગ્રી મળશે.શક્ય તેટલા લોકોને જાણ કરવા વિનંતી જેથી ગામ‌ ના પરિવારો સેવા નો લાભ લઈ શકે.

Related posts

ઉત્તરાખંડમાં ગ્લેશિયર ફાટતા ભારે તબાહી

Ahmedabad Samay

પશ્ચિમ બંગાળ અને આસામમાં ભાજપ માટે જંગી વિજય

Ahmedabad Samay

એલ.આઇ.સી. આઈ.પી.ઓ.નો ૧૦ ટકા હિસ્સો વીમા ધારકો માટે સુરક્ષિત રખાશે

Ahmedabad Samay

દિવાળી આવવાના પહેલાજ સરકારે આપી દિવાળી ભેટ, જાણો GST માં સુધારો થતા કઇ કઇ વસ્તુઓ થઇ સસ્તી

Ahmedabad Samay

દેશમાં પ્‍લાસ્‍ટિક નોટો ટૂંક સમયમાં જોવા મળી શકે છે

Ahmedabad Samay

રાજસ્થાનમાં કોરોના કહેર વધતા સૌથી વધુ પ્રભાવિત ૮ જિલ્લાના મુખ્ય મથકોમાં નાઈટ કરફ્યુ લાગુ કરવાનો નિર્ણય કર્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો