September 11, 2026
ગુજરાત

ખલી થી ઉંચો કદ ધરાવતો મંગલ સિંહજી બઘેલનું થયું દુઃખદ અવસાન

ખૂબ જ દુઃખદ સમાચાર. ખલી થી ઉંચો કદ ધરાવતો મંગલ સિંહજી બઘેલ હવે આપણી વચ્ચે નથી રહ્યા.  બ્રેઇન ટ્યુમરની બ્રિમારીથી લડી રહ્યા હતા,આજ રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું છે. તેમના મૃતદેહને અમદાવાદથી ગ્વાલિયર લઈ જવામાં આવશે. તેમના અંતિમ સંસ્કાર 08.09.2025 ના રોજ સંજય નગર પાણીની ટાંકી ગ્વાલિયર પાસેના સ્મશાનગૃહમાં બડી સબઝી મંડી પાછળ કરવામાં આવશે.

અમદાવાદ સમય સમાચાર તરફે હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ 🙏🙏

Related posts

અમદાવાદ ના વિવિધ વિસ્તારોમાં ‘સમાનતા ફાઉન્ડેશન’ સંસ્થા દ્વારા નાતાલ-ક્રિસમસ (ફાધર સાન્ટા ક્લૉઝ) પર્વ નિમિતે “નાના બાળકોને ગિફ્ટ વિતરણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

દાસ્‍તાન ઓટોવર્લ્‍ડ’, કઠવાડા ખાતે અમદાવાદીઓ અને કાર પ્રેમીઓ માટે ૨૭ ફેબ્રુઆરી થી ૧ માર્ચ દરમિયાન ‘કાર એન્‍ડ સિનેમા ફેસ્‍ટિવલ’નું આયોજન

Ahmedabad Samay

શ્રી અજયસિંહ ભદૌરીયાએ ઉત્તર ભારતીય વિકાસ પરિષદની કચેરી ખાતે મુલાકાત કરી

Ahmedabad Samay

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની આંતરિક સુરક્ષા, સંરક્ષણ અને વ્યૂહાત્મક અધ્યય ઓનલાઇન કોર્ષ શરૂ કરાશે

Ahmedabad Samay

ભારતમાં પ્રથમ વખત આયોજિત ‘ધ હ્યુન્ડાઈ વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ (WAPS)-2026’નો સાબરમતી રિવરફ્રન્ટ ખાતે શુભારંભ

Ahmedabad Samay

અમદાવાદ – ઈસ્કોન અકસ્માત બાદ સરકાર તરફથી મૃતકોના પરિવારજનોને 4 લાખ, ઇજાગ્રસ્તોને 50,000ની સહાય, CMએ વ્યક્ત કર્યો શોક

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો