હાલ કોરોના કાળમાં લોકડાઉનના કારણે ખાસા બધા લોકોની જિંદગી પર મોટી અસર પડી છે કેટલાક લોકોના વેપાર બંધ થઇ ગયા કેટલાય લોકોએ નોકરી ગુમાવી જેના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે, રોજિંદા જીવન પણ ગુજારવામાં મુશ્કેલીઓ ની સામનો કરવો પડી રહ્યો છે તેવામાં
કુબેરનગર બંગલા વિસ્તારમાં ગીતા બેન અને રાજુ ઢોલાની દ્વારા ૨૫ લોકોને જીવન જરૂરી અનાજ પૂરું પાડવામાં આવ્યું હતું. ચોખા, ઘઉં, દાળ, મીઠું,મરચું અને અન્યુ વસ્તુઓની કીટ બનાવી ને વિતરણ કરવામાં આવ્યું હતું