November 6, 2026
અપરાધગુજરાત

પોલીસ કોન્સ્ટેબલે લાંચ સહિત દિવાળી બોનસની પણ ઉઘરાણી કરતા ACB ના હાથે ઝડપાયો

અમદાવાદમાં ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો છે.

અમદાવાદ કે ટ્રાફિક પોલીસ સ્ટેશનના પોલીસકર્મીને ACBએ લાંચ લેતા ઝડપી પાડ્યો છે.   ACBએ પોલીસ કોન્સ્ટેબલ કિશોરભાઇ કાન્તીભાઇ મકવાણાને 1 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યો છે. નોંધનીય છે કે, અસલાલીથી કમોડ જવાના રોડ પર એસીબીએ ઓપરેશન પાર પાડયું હોવાની વાત સામે આવી છે.

પોલીસ કોન્સ્ટેબલે ટ્રાન્સપોર્ટ વેપાર સાથે સંકળાયેલ ફરિયાદી પાસે લાંચ સહિત દિવાળી બોનસની પણ ઉઘરાણી કરી હતી

Related posts

કર્ણાવતી પગરખામાં નોકરી કરતા રજનીશ વધોરા ને કર્ણાવતી પગરખામાં જ ધંધો કરતા એક વેપારીએ અંગત અદાવતમાં માર માર્યું, 

Ahmedabad Samay

AMCનાં 30 કરોડનાં વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત મંત્રી જગદીશ વિશ્વકર્માએ કર્યું

Ahmedabad Samay

અમદાવાદમાં અલર્ટ જાહેર,અમદાવાદ પોલીસ કમિશ્રર સંજય શ્રીવસ્તવ દ્વારા અલર્ટ જાહેર કરાયુ

Ahmedabad Samay

દદુ ચેરીટેબલ ટ્રસ્ટના જુંગીસિંહ  ચૌહાણ અને તેજન્દ્રસિંહ જુંગીસિંહ ચૌહાણ દ્વારા ૨૫ બેડની સુવિધા કરાઇ

Ahmedabad Samay

ધૈર્યરાજસિંહને માનવતાની જરૂર પડી છે, આવો બચાવીએ એક માસુમ જિંદગીને: અમદાવાદ સમય સમાચારપત્ર

Ahmedabad Samay

અમદાવાદ: આનંદનગરમાં એક બંગલામાં બર્થ-ડે પાર્ટી નિમિત્તે દારૂની મહેફિલ માણતા 8 યુવાનો પકડાયા

admin

એક ટિપ્પણી મૂકો