ચણિયા ટોળી’ ફિલ્મે અત્યાર સુધી ભારતમાં 13.71 કરોડથી વધુ કમાણી કરી લીધી છે, જ્યારે વર્લ્ડ વાઈલ્ડ ફિલ્મનું કલેક્શન 15.72 ની આસપાસ છે.
ઉલ્લેખનીય છે કે bollymoviereviewz અનુસાર ચણિયા ટોળીનું બજેટ લગભગ 8 કરોડ રુપિયા હતું. તે જોતા ફિલ્મે તેના બજેટ કરતાં ડબલ પૈસા કમાઈ રહી છે.
