September 22, 2026
ગુજરાત

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા રક્તદાન શિબિર યોજાયું કરાયું

ઉત્તર ભારતીય વિકાસ પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી મહેશ સિંહ કુશવાહજી ના જન્મદિવસ ના ઉપલક્ષ્ય માં વસ્ત્રાલ વોર્ડ અને વટવા વિધાનસભાના યુવા આગેવાન શ્રી કુલદીપ રાજપૂત તેમજ શ્રી સુશીલ રાજપૂત ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા સેવાના શ્રેષ્ઠ ઉદ્દેશથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

રક્તદાન શિબિરમાં ઉત્તર ભારતીય વિકાસ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્યામસિંહ ઠાકુર, પ્રદેશ અધ્યક્ષ શ્રી મહેશસિંહ કુશવાહ , શહેરાધ્યક્ષ શ્રી વિનય મિશ્રા ,સમાજના વિવિધ આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈ રક્તદાન કર્યું હતું.

રક્તદાન શિબિરમાં 72 unit રક્તદાન કરાયું હતું. ઉત્તર ભારતીય વિકાસ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી શ્યામસિંહ ઠાકુર દ્વારા શ્રી કુલદીપ રાજપૂતની સારી કામગીરીને વીરદાવતા એમને શહેરની યુવા ટીમમાં યુવા મહામંત્રી તરીકે મૂકવાનો પ્રદેશ અધ્યક્ષ સમક્ષ પોતાનો પ્રસ્તાવ મુકાયો હતો.

Related posts

રિલીફ રોડ પર એ.સી.ના ગોડાઉનમાં લાગી આગ. એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ,

Ahmedabad Samay

જાહેર જનતાના મદદ માટે ગુજરાતના તમામ જિલ્લાના S.P. ના મોબાઈલ નંબર જાહેર

Ahmedabad Samay

સોલા સિવિલ હોસ્પિટલમાં એક મહિલા અને ચાર પુરુષોને કોરોનાની રસી આપવામાં આવી

Ahmedabad Samay

અમદાવાદ – આ તો કેવી વ્યવસ્થા, ટાયર કિલર બંપ હોવા છતાં લોકોને રોંગ સાઈડ જતા રોકવાનો કિમીયો બેઅસર

Ahmedabad Samay

સલામત સવારી AMTSની અડફેટ આવતા છ વર્ષમાં 52ના મોત થયા, 1500થી વધુ અકસ્માત

Ahmedabad Samay

સોમનાથ મંદિરની પાસે દરીયા કિનારે વીડિયો બનાવનાર મુસ્લીમ શખ્સ હરિયાણાના પાનીપતનો રહેવાસી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો