September 23, 2026
AMC
અપરાધગુજરાત

AMC દ્વારા 35 ગેમિંગ ઝોન પૈકી 1 ગેમિંગ ઝોન અને 1257 હોસ્પિટલ પૈકી 9 હોસ્પિટલ સીલ કરાયા

રાજ્ય સરકારના આદેશ બાદ AMC એસ્ટેટ અને ફાયર વિભાગ હરકતમાં આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં શહેરમાં અલગ અલગ કેટેગરીના એકમોમાં તપાસ હાથ ધરાઈ હતી. જેમાં 35 ગેમિંગ ઝોન પૈકી 1 ગેમિંગ ઝોન પાસે BU નહીં હોવાથી તેને બંધ કરવામાં આવ્યું હતું. 1257 હોસ્પિટલ પૈકી 9 હોસ્પિટલ પાસે BU નહીં હોવાથી સીલ કરાઈ જ્યારે એક હોસ્પિટલ બંધ કરાવાઈ છે.

નોંધાયેલી 909 ખાનગી યુનિ. અને એજયુકેશન સંસ્થાઓ પૈકી 6 એકમોને સીલ કરાયા છે. 46 સિનેમાઘરો પૈકી 10 એકમને BU ની કામગીરી માટે નોટીસ પાઠવવામાં આવી છે. 234 બેન્કવેટ અને મેરેજ હોલ પૈકી 2 એકમ સીલ કરવામાં આવ્યા છે. નોંધાયેલા 164 ટ્યુશન ક્લાસ પૈકી 29 એકમને નોટિસ પાઠવી જ્યારે 6 એકમ સીલ કરાયા છે.

Related posts

અમદાવાદ: 25,000 રૂપિયાનો દંડ ચૂકવો અથવા 2,500 રૂપિયા પ્રતિ વૃક્ષના ભાવે 10 વૃક્ષોનું જતન કરો

Ahmedabad Samay

શુ આપને ખબર છે શાસ્ત્રો અને વાસ્તુ શાસ્ત્ર બંનેમાં આસોપાલવના પાનનું વિશેષ મહત્વ વિશે ?

Ahmedabad Samay

નરેશ કનોડિયાના નિધન પર મુખ્યમંત્રી રૂપાણીએ શ્રદ્ધાંજલિ પાઠવી

Ahmedabad Samay

પ્રધાનમંત્રીની ચિંતા વધી, ચાર રાજ્યના મુખ્યમંત્રી સાથે કોરોનાને લઇ ચર્ચા કરી

Ahmedabad Samay

GUJCTOC હેઠળ ફ્રેક્ચર ગેંગના ૦૫ આરોપીની કરાઇ ધરપકડ

Ahmedabad Samay

ભરૂચમાં ઝડપાયો અસલી સોનાનો નકલી કારોબાર!!! 4 ની ધરપકડ કરી 200 ગ્રામ અસલી અને 140 ગ્રામ નકલી સોનુ કબ્જે કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો