September 21, 2026
ગુજરાત

રાજ્યના વાતાવરણમાં ફરી પલટો આવી શકે તેવી આગાહી કરવામાં આવી

રાજ્યના વાતાવરણમાં ફરી પલટો આવી શકે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિશેષજ્ઞ અંબાલાલ પટેલે જણાવ્યું કે 21 ડિસેમ્બર સુધી રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે.

ઉત્તર ભારતમાં હિમવર્ષા અને ઠંડીના માહોલના કારણે રાજ્યમાં પણ આકરી ઠંડીનું પાટણ જોવા મળશે. તેઓએ આગાહી કરી કે ડિસેમ્બરના અંત અને જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં હવામાનમાં વધુ પલટો આવી શકે છે અને તાપમાન આકરી ઠંડીનો સામનો કરશે.

Related posts

SG હાઈવે ઉપર અંદાજે ૨૫ હજાર ચોરસ મીટર જગ્‍યામાં રુપિયા ૨૦ કરોડના ખર્ચથી લોટસ પાર્ક બનાવવામાં આવશે

Ahmedabad Samay

ગોધરાકાંડ ઉપર આધારીત ‘એકસીડન્‍ટ ઓર કોન્‍સ્‍પીરસી,ગોધરા’ (ચેપ્‍ટર-૧) ૧ માર્ચે થશે રીલીઝ

Ahmedabad Samay

ગાંધીનગર સિવિલ હોસ્પિટલની બેદરકારી આવી સામે, ગુમ થયેલ કોવિડ પેસેન્ટનું મૃતદેહ હોસ્પિટલના જ બાથરૂમ માંથી મળી આવી

Ahmedabad Samay

ચાર મહાનગરોમાં રાત્રી કરફ્યુ લદાયો

Ahmedabad Samay

વડોદરાના લવ જેહાદમાં થયો નવો ખુલાસો, નિકહના દિવસ એટલે તા. ૬ઠ્ઠી ડિસેમ્બરે બાબરી ધ્વંસની વરસીનો દિવસ હતો

Ahmedabad Samay

નરોડા પાટિયા પર પોલીસની એવોર્ડ આપવા લાયક કામગીરી, જાહેરમાર્ગ પર ફરતા દારૂડિયાને છોડી મુક્યો અને ઘરે જવા મોળું પડતા રાહદારીની ધરપકડ કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો