September 21, 2026
ગુજરાત

ગુમ થયેલ છે.

નામ : હર્ષ બટુકભાઈ પાંડે.

નારોલમાં આવેલ ઓફિસથી આજે બપોરે ૧:૩૦ વાગ્યાની આસપાસ તેમની ઓફિસમાંથી બહાર નીકળ્યા હતા, તેમનો મોબાઈલ ફોન અને પાકીટ પાછળ છોડી ગયા હતા.

પરિવારના બધા સભ્યો ખૂબ જ ચિંતિત છે. જો તેઓ ક્યાંય દેખાય છે, તો કૃપા કરીને નીચેના નંબરો પર અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા નીચે આપેલ નંબર પર  જાણ કરો:

૯૯૦૪૫૧૩૭૨૯ દિનેશ બી. પાંડે
૭૭૯૦૯૯૬૧૮ બટુક પાંડે
૭૦૪૩૯૩૦૯૪૫ હરીશ પાંડે.

Related posts

અમદાવાદ – રશિયાના મોસ્કોમાં યોજાનાર મોસ્કો અર્બન ફોરમમાં શહેરના મેયર, ડીવાયએમસી રહેશે ઉપસ્થિત

Ahmedabad Samay

દમણમાં ભાજપે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે “ઇ-વિદ્યા એપ” નું અનાવરણ કર્યું

Ahmedabad Samay

કરાઓકે દ્વારા ઓપન ગુજરાત કરાઓકે સુપરસ્ટાર સ્પર્ધા યોજી

Ahmedabad Samay

૨૩ ફેબ્રુઆરી એ આવી રહી છે “જયા એકાદશી”જાણો શું છે મહત્વ, પૂજા અર્ચના,ધ્યાન કેવી રીતે કરવું અને તેના શુ છે ફાયદા.

Ahmedabad Samay

અમદાવાદ ચાણક્યપુરી વિસ્તારમાં બાબા બાગેશ્વરના દરબારની તૈયારીઓ તેજ, જર્મન ટેકનલોજીનો મંડપ લગાવાશે

admin

AMCની ધમાકેદાર ઓફર, વેકસીનના બીજા ડોઝ પર લકી ડ્રો લાગવા પર આઈફોન આપવામાં આવશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો