September 21, 2026
Other

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા સંચાલિત ઉત્તર ભારતીય બિઝનેસ નેટવર્કનું પ્રથમ સ્થાપના વર્ષનું આયોજન કરાયું

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા સંચાલિત ઉત્તર ભારતીય બિઝનેસ નેટવર્કનું પ્રથમ સ્થાપના વર્ષનું આયોજન કરવામાં આવ્યું. ઉત્તર ભારતીય બિઝનેસ નેટવર્ક દ્વારા ગુજરાતમાં વસવાટ કરતા ઉત્તર ભારતના વેપારીઓને એક મંચ ઉપર લાવી આર્થિક સામાજિક અને સાંસ્કૃતિક વિકાસના ઉદ્દેશ્યથી ઉત્તર ભારતીય બિઝનેસ નેટવર્ક ચલાવવામાં આવી રહ્યો છે.UBBN ની સ્થાપના ગત વર્ષ 2025 માં કરવામાં આવી હતી.

પ્રથમ સ્થાપના દિવસે અમદાવાદમાં ભવ્ય સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી કાર્યક્રમમાં અમદાવાદ તેમજ ગુજરાતના વિવિધ વ્યાપારીઓ, ઉદ્યોગપતિઓ અને નાના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે સમાજના અગ્રણી ઉદ્યોગપતિઓ , સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા . સંપૂર્ણ કાર્યક્રમ ઉત્તરભારતીય વિકાસના પ્રદેશ અધ્યક્ષ શ્રી મહેશની કુશવાહ જીની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં કરવામાં આવ્યું . સમાજના આર્થિક વિકાસ સાથે સામાજિક અને સાંસ્કૃતિક વિકાસને મહત્વ આપવા વિશે ભાર મૂકવામાં આવ્યો.

ઉત્તર ભારતીય વિકાસ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્યામસિંહ ઠાકુરે ઉત્તર ભારતના તમામ ઉદ્યોગપતિ ,વેપારીઓને એક મંચ પર આવી આર્થિક વિકાસ સાથે સામાજિક વિકાસમાં સહયોગ આપવા અપીલ કરી હતી.બાપુનગર ના ધારાસભ્ય શ્રી દિનેશસિંહ કુશવાહ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા…

Related posts

મેઘાણીનગરમાં યુવતીના અપહરણ બની ઘટના, કલાસીસ માંથી

Ahmedabad Samay

અમદાવાદના અનેક વિસ્તારમાં પડ્યો કમોસમી વરસાદ,ઉમેદપુરમાં ૨ કલાકમાં ૫ ઈંચ વરસાદ ખાબકયો

Ahmedabad Samay

ટીમ ઇન્ડિયા વર્લ્ડકપની ફાઇનલ મેચ રમવા માટે અમદાવાદ પહોંચી

Ahmedabad Samay

“ગુરુ વંદના મંચ” નાં સંતોને વિશિષ્ટ કામગીરી બદલ “એવોર્ડ – સર્ટીફીકેટ” એનાયત થયેલ

Ahmedabad Samay

પ્રથમ વખત દેશના વડાપ્રધાનશ્રીની નેમ પ્લેટ પર ‘ઇંડિયા’ ને બદલે ભારત લખાયું

Ahmedabad Samay

અમદાવાદ સમય તરફથી ભાવભીની શ્રદ્ધાંજલિ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો