જયપુરમાં સુખદેવસિંહની હત્યા મામલે થરાદમાં કરણી સેના દ્વારા મૌન રેલી: રેલી કાઢી આવેદનપત્ર અપાયું, કલેકટર અને કમિશનરને આવેદન પત્ર આપ્યું, હત્યારાઓને ફાંસીની આપવાની કરી માંગણી, કરણી સેનાના ગુજરાત અધ્યક્ષે આપ્યું નિવેદન,
સુખદેવ સિંહનો પાર્થિવ દેહ તેમના વતન ગામ પહોંચ્યો:ગોગામેડીના અંતિમ સંસ્કાર તેમના વતન ગામ હનુમાનગઢમાં ધાની ખાતે કરાયા,ભારે પોલીસ બંદોબસ્ત પણ તૈનાત,મોટી સંખ્યામાં લોકો પંચતત્વમાં ભળી રહેલા કરણી સેનાના સુખદેવ સિંહ ગોગામેડીને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા આવ્યા.
