August 9, 2026
Other

26 મી જાન્યુઆરી 2026 , પ્રજાસત્તાક દિવસે પ્રથમ વખત GISFS કચેરી ખાતે ધ્વજવંદન કરાયું

જીઆઇએસએફએસ ની વડી કચેરી ખાતે, બહુમાળી ભવન, ગિરધરનગર, અસારવા,અમદાવાદ ખાતે 26 મી જાન્યુઆરી 2026 , પ્રજાસત્તાક દિવસે પ્રથમ વખત GISFS કચેરી ખાતે ધ્વજવંદન સીઈઓ શ્રી પી.જી. ધારૈયા સાહેબ ના માર્ગદર્શન હેઠળ જીઆઈએસએફએસ ના ઓફિસ સ્ટાફ, સિક્યુરિટી જવાનોએ તેમજ એસએસઆઈ, શ્રી ગિરીશ ઠાકુર એ પોતાની ટીમ સાથે રાષ્ટ્રગીત સાથે ધ્વજ વંદન કરેલ હતું. બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલ ખાતે ફરજ બજાવતા પ્લેન ક્રેશ દુર્ઘટના માં ચાલુ ફરજ દોરાન ને ઘાયલ થતા અવસાન પામનાર સ્વર્ગીય શ્રી રાજેન્દ્ર પાટનકર ના ધર્મ પત્નીને શ્રીમતી મીનાબેન ને સ્મૃતિ ચિન્હ આપીને સન્માન કરેલ હતું. એસ.એસ.આઈ શ્રી ગિરીશ એમ.એમ.ઠાકુર તેમજ શ્રી દિનેશ મારુ અને એમની ટીમે શ્રી પાટનકર પરિવાર પોતાનું પરિવાર સમજીને દિલ થી હમેશા લાગણી વ્યક્ત કરી હતી. ઈએસઆઈસી તરફ થી શ્રી સ્વર્ગીય રાજેન્દ્ર પાટનકર ના ધર્મ પત્ની મીનાબેન આજીવન પેન્શન ચાલુ કરાવવા માં શ્રી ગીરીશ એમ.ઠાકુર સાહેબ ખૂબજ મહેનત કરી હતી.અને એમના ફેમિલી ને લાઈફ ટાઈમ સુધી પેન્શન ચાલુ થયેલ છે.શ્રી પીજી ધારૈયા સાહેબ અને એસ.એસ.આઈ.શ્રી ગિરીશ એમ. ઠાકુર સાહેબ ની કામગીરી ને મીડિયા પરિવાર સલામ કરીએ છીએ.

Related posts

આજ રોજ મેઘાણીનગર ખાતે આવેલ DSC સ્કૂલ દ્વારા સાયન્સએક્ઝિબેશનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

“મેરી મિટ્ટી મેરા દેશ” અભિયાન અંતર્ગત ગતરોજ ‘અમૃત કળશ યાત્રા’નો નારણપુરામાં સ્વાગત કરાયું

Ahmedabad Samay

લોકસભા ગુજરાત પરિણામ અપડેટ

Ahmedabad Samay

વીર શહીદ લાન્સ નાયક ગોપાલ સિંહ મુનીમ સિંહ ભદોરિયા પરિવાર નું નામકરણ બદલવાના બદલે ઉગ્ર વિરોધ કરાશે

Ahmedabad Samay

કર્નલ અપૂર્વ ભટનાગરને તેમની અસાધારણ સેવાને બદલામાં પ્રતિષ્ઠિત વિશિષ્ટ સેવા પદક (VSM)થી સન્માનિત કરવામાં આવ્યા

Ahmedabad Samay

વીર શહીદ ગોપાલસિહ મુનીમસિહ ભદૌરિયા શાળા સંકુલમાં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે રમતોત્સવ આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો