અમદાવાદમાં કોરોનોના વધતા જતા ચિંતા જનક આંકડા ને લઈ સરકાર દ્વારા કોવિડ-૧૯ હોસ્પિટલ નો વધારો કરવામાં આવી છે. અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં ૧૨ જેટલી કોવિડ-૧૯ હોસ્પિટલ જાહેર કરાઈ છે.
શ્રેય હોસ્પિટલ-નવરંગપુરા,
AIMS હોસ્પિટલ-પાલડી ,
નિધિ હોસ્પિટલ-નવરંગપુરા,
ગ્લોબલ હોસ્પિટલ-સિંધુભવન રોડ,
રુદ્રાક્ષ હોસ્પિટલ-નરોડા ,
સોલાર હોસ્પિટલ-નવરંગપુરા,
સ્પંદન હોસ્પિટલ-વસ્ત્રાલ,
કર્ણાવતી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ-સજીપુર ટાવર,
સરસ્વતી હોસ્પિટલ-બોપલ,
રતન હોસ્પિટલ-ઇસનપુર,
બોપલ iCU અને ટ્રોમા સેન્ટર-બોપલ,
સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલ-ગુજરાત કોલેજ
શ્રેય હોસ્પિટલ-નવરંગપુરા,
AIMS હોસ્પિટલ-પાલડી ,
નિધિ હોસ્પિટલ-નવરંગપુરા,
ગ્લોબલ હોસ્પિટલ-સિંધુભવન રોડ,
રુદ્રાક્ષ હોસ્પિટલ-નરોડા ,
સોલાર હોસ્પિટલ-નવરંગપુરા,
સ્પંદન હોસ્પિટલ-વસ્ત્રાલ,
કર્ણાવતી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ-સજીપુર ટાવર,
સરસ્વતી હોસ્પિટલ-બોપલ,
રતન હોસ્પિટલ-ઇસનપુર,
બોપલ iCU અને ટ્રોમા સેન્ટર-બોપલ,
સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલ-ગુજરાત કોલેજ