September 21, 2026
ગુજરાતબિઝનેસ

કોરોના પ્રુફ કપડા પહેરો અને બેફિકર ફરો

કોરોના રિલેટેડ બિઝનેસની અત્યારે બોલબાલા છે. આરોગ્યને લગતા ઉત્પાદનો અત્યારે બજારમાં ધૂમ મચાવે છે. રેડીમેડ કપડાંનું બજાર ઠંડુ છે ત્યારે અરવિંદ લિમિટેડ દ્વારા કોરોના  પ્રુફ કાપડનું ઉત્પાદન શરૂ કર્યું છે.

અરવિંદ લિમિટેડે તેની બ્રાન્ડ ‘ઇન્ટેલિફેબ્રિકસ’ અંતર્ગત  ભારતમાં પહેલી વાર એન્ટિ-વાયરલ ટેકસટાઇલ ટેકનોલોજી લોંચ કરવાની જાહેરાત કરી હતી. અરવિંદે આ પરિવર્તનકારક એન્ટિ-વાયરસ ટેકનોલોજી ભારતમાં પ્રસ્તુત કરવા માટે તાઇવાનની સ્પેશિયાલ્ટી કેમિકલ કંપની મેસર્સ જિન્ટેકસ કોર્પોરેશન સાથે સ્વિસ ટેકસટાઇલ ઇનોવેશન લીડર HeiQ મટિરિયલ્સ AG સાથે કનિદૈ જોડાણ કર્યું છે.

તો હવે કોરોના પ્રુફ કપડા પહેરીને મનમૂકી ફરો.

Related posts

૧ જુલાઈથી સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિક પર પ્રતિબંધ

Ahmedabad Samay

સામાન્ય બાબતે દુકાનદારે વ્યક્તિ ઉપર છરી વડે હુમલો કર્યો

Ahmedabad Samay

શારદાબેન હોસ્પિટલમાં લેબ ટેક્નિશયન પર એસિડ એટેક

Ahmedabad Samay

ચાલુ સપ્ટેમ્બર માસમાં રાજ્યમાં વરસાદનો એક નવો અને મજબૂત રાઉન્ડ શરૂ થવાની પૂરતી શક્યતાઓ

Ahmedabad Samay

મેઘાણીનગરમાં આવેલ ભગવતી સ્કૂલમાં થઇ જરૂરી દસ્તાવેજની ચોરી

Ahmedabad Samay

6 ભૂલ ક્યારેય પણ નથી બનવા દેતી ધનવાન, 1 પણ મિસ્ટેક એટલે મુશ્કેલીઓને આમંત્રણ આપવુ: સ્થિતિ થઈ જશે એકદમ કથળી

admin

એક ટિપ્પણી મૂકો