September 11, 2026
ગુજરાતદેશ

૨૦૨૧ ના શરૂઆતમાં મળશે કોરોના વેકસીન,

કોવિડ-૧૯ની વેકસીનનું પરિક્ષણ ઝડપથી આગળ વધી રહ્યું છે, ભારતીય બજારમાં ૨૦૨૧ની શરૂઆતમાં એક સ્વીકૃત વેકસીન થઈ જવાની આશા વધી રહી છે. બર્નસ્ટીને એક રિપોર્ટમાં જણાવ્યું છે કે, વૈશ્વિક સ્તર પર ચાર સંભવિત વેકસીન છે, જે ૨૦૨૦ના અંત અથવા ૨૦૨૧ની શરૂઆતમાં મંજૂરી મલી જવાની આશા છે. તેમાંથી બે વેકસીન એસ્ટ્રાજેનેકા ઓકસફોર્ડની વાયરલ વેકસટર વેકસીન અને નોવાવેકસની પ્રોટિન સબયૂનિટ વેકસીન સાથે ભારતે ભાગીદારી કરેલી છે.
ભારતની ત્રણ કંપની જાયડસ, ભારત બાયોટેક અને બાયોલોજિકલ ઈ પણ પોતાની વેકસીન પર કામ કરી રહી છે. આ વેકસીન પ્રથમ અને બીજા તબક્કાના પરિક્ષણમાં છે. બર્નસ્ટીને અનુમાન વ્યકત કર્યું કે, ભારતની વેકસીન નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં છ અબજ ડોલરનું થઈ શકે છે, વેકસીન ની કિમત ૨૨૫ – ૫૫૦₹ રહશે.

Related posts

૧૯ માર્ચ ર૦રર ના રોજ અમદાવાદાના કર્ણાવતી કલબ ખાતેથી વીરાંજલી કાર્યક્રમ શરૂ કરાશે

Ahmedabad Samay

અમરેલીના ગામોમાં ૨૪ કલાકમાં ભૂકંપના ૬ આંચકા! ગ્રામજનો ધ્રૂજી ઉઠ્‌યા

Ahmedabad Samay

વાવાઝોડા પહેલા, વાવાઝોડા દરમિયાન તથા વાવાઝોડા બાદ શું કરવું અને શું ન કરવું તે અંગેની માર્ગદર્શિકા અનુસરવી

Ahmedabad Samay

ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ થયા કોરોના પોઝિટિવ, સોશિયલ મીડિયા પર કર્યું જાહેર

Ahmedabad Samay

અમદાવાદમાં બની માનવતાને શરમાવે તેવી ઘટના,નવજાત ૦૪ બાળાને ત્યજી દેવાઇ

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના” ના “રાષ્ટ્રીય કાર્યાલય” નો ૧૩ ફેબ્રુઆરીએ ઉદ્ઘાટન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો