jkm ગર્લ campus ખાતે મહા મેડિકલ કેમ્પ global eye hospital સાથે યોજાયો હતો,
ગત રોજ હેલ્ધી ઇન્ડિયા ક્લિનિક અહમદાબાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન ટીપી ૮૫ ખાતે શ્રી જનરલ સર્જરી આંખ અને સ્ત્રી અંતર્ગત તદ્દન ફ્રી મેડિકલ કેમ્પ રાખવામા આવ્યુ હતુ,જેમા પ્રખ્યાત સર્જન ડોક્ટર હમઝા વોહરા,આંખના નિષ્ણાત ડોક્ટર પરવેઝ ટાંક,ડોક્ટર દાનીયા શેખ અને ડોક્ટર રુહી પટેલ, પેરામેટીકલ સ્ટાફ અને ડોક્ટર ટીમ હાજર રહ્યા હતા,જેમા ખૂબ જ મોટી માત્રામાં દર્દીઓએ લાભ લીધો હતો જેમા અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસના ડાયરેક્ટર શ્રી શાહનવાઝ શેખ સાહેબે તેમની ટીચર્સ ની ટીમ સહિત કેમ્પનુ સંચાલન કર્યું હતુ.
આવનારા સમયમા પણ મોટા મેડિકલ મહા કેમ્પનું આયોજન કરવાની જાહેર કરી હતી,ખૂબ જ મોટા પ્રમાણમા દર્દીઓની સંખ્યાનો માનવ મહેરામણ Aseકેમ્પસમા ઉમટયુ હતુ, આ કેમ્પમા આંખના દર્દીઓને બે તાલાના ચશ્મા ફ્રી આપવામા આવ્યા હતા