November 18, 2025
ગુજરાત

રાજસ્થાનની 15 બેઠકો માટેના ભાજપ દ્વારા ઉમેદવારોના નામ પ્રથમ યાદીમાં જાહેર

ભાજપે લોકસભા ચૂંટણીની પ્રથમ યાદીમાં કુલ 195 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં પીએમ મોદીનું નામ વારાણસીથી જાહેર કરવામાં આવ્યું હતું. તેમના સિવાય 34 મંત્રીઓના નામ પણ સામેલ છે.

રાજસ્થાનની 15 બેઠકો માટેના ઉમેદવારોના નામ પ્રથમ યાદીમાં જાહેર કરવામાં આવ્યા છે.

કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ – બિકાનેર (SC) દેવેન્દ્ર ઝાઝરિયા – ચુરુ સ્વામી સુમેદાનંદ સરસ્વતી – સીકર ભૂપેન્દ્ર યાદવ – અલવર રામસ્વરૂપ કોલી – ભરતપુર (SC) જ્યોતિ મિર્ધા – નાગૌર પી.પી. ચૌધરી – પાલી ગજેન્દ્ર સિંહ શેખાવત – જોધપુર કૈલાશ ચૌધરી – બાડમેર લુંબારામ ચૌધરી – જાલોર મન્નાલાલ રાવત – ઉદયપુર મહેન્દ્ર માલવિયા – બાંસવાડા સી.પી. જોશી – ચિત્તોડગઢ ઓમ બિરલા – કોટા દુષ્યંત સિંહ – ઝાલાવાડ-બારણ

આ 15 સીટોના નામોમાં એવા ઘણા ઉમેદવારો છે જે ગત ચૂંટણીમાં પણ આ જ સીટ પર મેદાનમાં ઉતર્યા હતા. કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલને તેમની ગત લોકસભા સીટ બિકાનેરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. સ્પીકર ઓમ બિરલાની વાત કરીએ તો તેમને કોટા સીટથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કૈલાશ ચૌધરી બાડમેર બેઠક પરથી ઉમેદવાર.

Related posts

આગામી ૩ મે થી ગરમીમાં ક્રમશ ઘટાડો થતો જશે અને આવતા મંગળવારથી ગુરૂવાર સુધી કમોસમી વરસાદની શકયતા

Ahmedabad Samay

દ્વારકાધીશે ભક્તોને સાક્ષાત્કાર કરાવ્યા, વીજળી ધજા પર પડી તોપણ ફરકતી રહી.

Ahmedabad Samay

નિકુલસિંહ તોમર: એક એવો નેતા જેના માટે પ્રજાલક્ષી કાર્ય કરવા માટે મત વિસ્તારની જરૂર નથી

Ahmedabad Samay

ધોળા દિવસે જવેલર્સમાં લૂંટના પ્રયાસ કરનાર દંપતીની પૂછપરછમાં અનેક ખુલાસા થયા

Ahmedabad Samay

ગુજરાતભરમાં લોકડાઉનના ભણકારા વાગવા લાગ્યા

Ahmedabad Samay

RRR2 ફિલ્મનું ટૂંક સમયમાં થશે શૂટિંગ શરૂ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો