જાણીતા પત્રકાર હાર્દિક હુંડિયાના અગણિત સામાજિક કાર્ય, કલમ-રક્ષક અને હકારાત્મક વિચારસરણી સાથે જીવદયા પ્રેમી સ્ટાર રિપોર્ટ મેગેઝિનના એડિટર-ઇન-ચીફ હાર્દિક હુંડિયાને ભારતીય માનવ સેવા સંગઠન (રજિસ્ટર) અને રાજશ્રી ફિલ્મ પ્રોડક્શન એન્ડ એકેડેમી અને કોહિનૂર એન્ટરટેઇનમેન્ટ દ્વારા વિશિષ્ટ મહાનુભાવો ની હાજરીમાં દાદાસાહેબ ફાળકે ભારત ગૌરવ સન્માન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.