September 22, 2026
ગુજરાતરાજકારણ

ઇન્ડિયા કોલોની વોર્ડ ખાતે  ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન કરાયું

સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિતે ઇન્ડિયા કોલોની વોર્ડ ખાતે  ભાજપ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામી વિવેકાનંદની છબી પર ફૂલ હાર ચડાવી રેલીનો આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ઇન્ડિયા કોલોનીના વોર્ડ પ્રમુખ ભાવિક પટેલ, મહામંત્રી ઘનશ્યામ બારોટ, મહામંત્રી બાલુ ભાઈ, ગિરીસભાઇ શાહ ચૂંટણી ઇન્ચાર્જ અને યુવા મૌરચા પ્રમુખ શ્રી ધ્રુવ પટેલ સહિતના ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો જોડાયા હતા. ભાજપના યુવા મોરચા દ્વારા કાઢવામાં આવી બાઇકરેલી ઇન્ડિયા કોલોનીના વિસ્તારોમાં ફરી હતી.

Related posts

ગુજરાતમાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે નવી સરકારની શપથવિધિની કવાયત શરૂ.

Ahmedabad Samay

ગુજરાતમાં 72 કલાક ભારે વરસાદની આગાહી: મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની શક્યતા

admin

અમદાવાદ સિવિલ ૧૨૦૦ બેડને કોવીડ હોસ્પિટલમાં તબદીલ કરવા માટે પ્રશાસન તરફથી તૈયારીઓ શરૂ, અન્ય રાજ્યોમાં પણ તૈયારીઓ શરૂ કરાઇ

Ahmedabad Samay

નરોડા પાટિયા પર પોલીસની એવોર્ડ આપવા લાયક કામગીરી, જાહેરમાર્ગ પર ફરતા દારૂડિયાને છોડી મુક્યો અને ઘરે જવા મોળું પડતા રાહદારીની ધરપકડ કરી

Ahmedabad Samay

લગ્ન અને શુભ પ્રશનગો પર આજથી લાગ્યો વિરામ, કમુહર્તા થયા શરૂ

Ahmedabad Samay

હવામાન વિભાગે દેશના ૧૯ જેટલા મોટા રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ અને તીવ્ર આંધી-તોફાનનું રેડ એલર્ટ જાહેર કર્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો