September 22, 2026
ગુજરાત

NCERT ૧૨માં ધોરણના ઈતિહાસના પુસ્તક ઈન્ડિયન હિસ્ટ્રી પાર્ટ-૨ નું જુઠાણું આવ્યું સામે

ઈતિહાસની ભૂલ પર મંગળવારે રાજયસભા સાંસદ વિનય સહસ્ત્રબુદ્ઘેની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. જેમાં ઈતિહાસની તમામ ભૂલો સુધારવાની માંગણી કરવામાં આવી.

જેમાં NCERT ૧૨માં ધોરણના ઈતિહાસના પુસ્તક ઈન્ડિયન હિસ્ટ્રી પાર્ટ-૨ના પેજ ૨૩૪ પર લખવામાં આવ્યું છે કે યુદ્ઘ દરમિયાન મંદિરોને તોડી પાડ્યા હતા અને બાદમાં શાહજહાં અને ઔરંગઝેબે આ મંદિરોની મરમ્મત માટે ગ્રાન્ટ જાહેર કરી હતી. આઝાદ ભારતના ઈતિહાસના આ જૂઠ્ઠાણાનો ખુલાસો એક RTIથી થયો હતો.

RTI માં પૂછવામાં આવ્યું કે થીમ ઓફ ઈન્ડિયન હિસ્ટ્રી પાર્ટ ૨ના પેજ નંબર ૨૩૪ના બીજા પેરેગ્રાફમાં NCERT એ કયા સોર્સથી એ લખ્યું છે કે જયારે યુદ્ઘ દરમિયાન મંદિર તોડવામાં આવ્યાં તો શાહજહાં અને ઔરંગઝેબના શાસનમાં પુર્નનિર્માણ માટે આર્થિક સહાયતા આપવામાં આવી? RTIમાં એ પણ પૂછવામાં આવ્યું કે NCERT જણાવે કે ઔરંગઝેબ અને શાહજહાંએ  કેટલા મંદિર ફરીથી બનાવડાવ્યા? જવાબમાં NCERT એ કહ્યું કે તેમની પાસે તેની જાણકારી નથી.NCERT એ જે RTI દ્વારા જવાબમાં પોતાની ભૂલ માની છે

Related posts

વિશ્વનું સૌથી મોટું નેશનલ મેરિટાઇમ હેરિટેજ મ્યુઝિયમ અમદાવાદથી 75 કિમી દૂર લોથલમાં બનશે

Ahmedabad Samay

નમો સેના ઈંડિયા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે શ્રી ગૌરવસિંહ ચૌહાણની નિમણૂંક કરવામાં આવ્યા

Ahmedabad Samay

આગામી ૨૦નાં રાજકોટ મનપાની જનરલ બોર્ડની બેઠક: નવા ડે.મેયરની વરણી કરવામાં આવે તેવી સંભાવના

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શનિવારે સાંજે અમદાવાદમાં ખેલ મહાકુંભની શરૂઆત કરી

Ahmedabad Samay

સુરતઃ શહેરના જ્વેલર્સે અયોધ્યાની જેમ ચાંદીથી રામ મંદિરની આબેહૂબ અલગ-અલગ 4 પ્રતિકૃતિ બનાવી, જાણો કિંમત

Ahmedabad Samay

ખોખરાથી કરફ્યૂમાં ગાયો ઉઠાવી જનારા ૪ કસાઈઓને ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો