August 8, 2026
ગુજરાત

આજ રોજ શાહીબાગ ખાતે રાજસ્થાની  સમાજનું સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે

આજ રોજ સાંજે ૭:૦૦ વાગે ઘાસીરામ ચૌધરી ભવન, પેટ્રોલ પમ્પ પાસે, ઘેવર સર્કલ પાસે, શાહીબાગ ખાતે રાજસ્થાની  સમાજનું સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

સંમેલનમાં શ્રી આઇ. કે. જાડેજા (શહેર પ્રભારી), શ્રી પ્રદીપસિંહ જાડેજા (ગૃહ રાજ્યમંત્રી), શ્રી જગદીશ પંચાલ (શહેર અધ્યક્ષ), શ્રી કિરીટભાઇ સોલંકી (સાંસદ) સહિત અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહી સ્નેહ સંમેલની શોભા વધવવાના છે

 

Related posts

વિસનગરના કમાણા ગામના રાજપૂત યુવા સંગઠન દ્વારા ૧,૦૦,૦૦૧ નો દાન એકત્રિત કરાયું

Ahmedabad Samay

વીર છત્રપતિ શિવાજી મહારાજની જ્યંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરાયું

Ahmedabad Samay

આઇ શ્રી તુળજાભાવની સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા અનુસૂચિત જનજાતિ વિકાસ મંત્રી શ્રી પ્રદીપ પરમાર સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત કરી

Ahmedabad Samay

અમદાવાદના નવા નરોડામાં ચડ્ડી બનિયાન ધારી ગેંગે કરી લૂંટ

Ahmedabad Samay

કોરોના કેસ વધતા મનપા કમિશનરને અપાઇ છુટ, આજે થશે વધુ ચર્ચા:ડે. સી.એમ નીતિનભાઈ પટેલ

Ahmedabad Samay

ગાંધીનગર ખાતે સેકટર-૧૧માં આયોજિત 36 GNPL નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ રોમાંચક મેચને મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે નિહાળી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો