September 23, 2026
ગુજરાતરાજકારણ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી માટે કુલ ૭,૨૫૭ ભાજપનાં ઉમેદવારો મેદાને પડ્યા

રાજયની ૬ મહાનગર પાલિકા માટે ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન કુલ ૭૨૫૭ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હોવાની માહિતી મળી રહી છે. જેમાં અમદાવાદ મહાનગર પાલિકામાં ઉમેદવારી માટે સૌથી વધુ ૨૦૩૭ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ત્યારબાદ સુરત મહાનગર પાલિકા માટે ૧૯૪૯ ઉમેદવારોએ ઉમેદવારી કરી છે.

રાજકોટ મહાનગર પાલિકા માટે ૬૮૧ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, તો જામનગર મહાનગર પાલિકા માટે ૫૪૩ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. વડોદરા મહાનગર પાલિકા માટે ૧૪૫૧ ઉમેદવારોએ ઉમેદવારી અને ભાવનગર મહાનગર પાલિકા માટે કુલ ૫૯૬ ઉમેદવારો એ ઉમેદવારી નોંધાવી.

Related posts

ધો. ૧૦ અને ૧૨ બોર્ડ પરીક્ષાની શિક્ષણ વિભાગે તમામ તૈયારીઓ પૂર્ણ કરી.

Ahmedabad Samay

કિશન ભરવાડ ઉપર જાહેરમાં ફાયરિંગ કરીને મોતને ઘાટ ઉતારવાની ઘટનામાં વધુ એક નવો ખુલાસા

Ahmedabad Samay

અમદાવાદમાં રખડતા ઢોર મામલે એક વર્ષમાં 251 એફઆઈઆર નોંધવામાં આવી

Ahmedabad Samay

મેઘાણીનગર ખાતે આવેલ અંબિકા ચોકમાં ગણેશજીની આરતીમાં કુબેરનગરના કાઉન્સિલરશ્રી નિકુલસિંહ તોમર હાજર રહ્યા

Ahmedabad Samay

સીએમ યોગી આદિત્યનાથે બલરામપુરમાં રિઝર્વ પોલીસ લાઇનમાં મિશન શક્તિની શરૂઆત કરી.

Ahmedabad Samay

દિલ્‍હીમાં ભાજપનો ૨૭ વર્ષનો સત્તા પરથી વનવાસ સમાપ્ત થયો છે. ભાજપ પ્રચંડ બહુમતી સાથે સત્તામાં પાછી ફરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો