September 21, 2026
ગુજરાત

ફેબ્રુઆરીના વેલેન્ટાઈન દિવસથી મુંબઈ-અમદાવાદ વચ્ચે તેજસ એકસપ્રેસ ફરી શરૂ

ગત વર્ષે ઓકટોબર મહિનામાં મુંબઈ-અમદાવાદ વચ્ચે તેજસ એકસપ્રેસ ચાલુ કરવામાં આવી હતી, પરંતુ પ્રવાસીઓ તરફથી નબળો પ્રતિભાવ મળ્યા પછી ૨૪ નવેમ્બરથી ટ્રેનસેવા બંધ કરવામાં આવી હતી. આગામી ૧૪ ફેબ્રુઆરીના વેલેન્ટાઈન દિવસથી મુંબઈ-અમદાવાદ વચ્ચે તેજસ એકસપ્રેસ (નંબર ૮૨૯૦૨/૮૨૯૦૧) ચાલુ કરવામાં આવશે,

ટ્રેનના પરિવહન દરમિયાન કોરોના વાઈરસની કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવશે. એટલું જ નહીં, મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ વચ્ચેના તમામ સ્ટેશન વચ્ચે તમામ સેફ્ટી પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે. શરૂઆતના તબક્કા દરમિયાન તેજસ એકસપ્રેસ અઠવાડિયામાં ચાર દિવસ મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડાવાશે, જેમાં શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવારનો સમાવેશ થાય છે, જયારે મુંબઈ સેન્ટ્રલ સહિત અન્ય સ્ટેશન પર પહોંચવા અને ઉપડવાનો સમય અગાઉની જેમ જ રહેશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

Related posts

નવા મંત્રીમંડળમાં યુવા અને નાની વયના નેતાનો પણ સમાવેશ થાય છે. ગુજરાતના રાજકારણમાં ઘણા નેતાઓ ને નાની વ્યમાંજ મંત્રી પદ આપ્યું છે.

Ahmedabad Samay

ટાંકી સાફ કરવા ઉતરેલા બે મજૂરોના ગૂંગળામાંથી મોત

Ahmedabad Samay

અમદાવાદમાં આવાસોના મકાનોની રાહ જોતા લોકો માટે ગૂડ ન્યૂઝ, 2000થી વધુ મકાનોનો થશે ડ્રો

Ahmedabad Samay

મોંઘી ગાડીઓ ઉંચા ભાડે મેળવી પરત ન આપતી ટોળકીનો ઓઢવ પોલીસે કર્યો પર્દાફાશ

Ahmedabad Samay

શાહીબાગ ખાતે આવેલ ફોરેન પોસ્ટ ઓફિસમાંથી હાઇબ્રિડ ગાંજાના પાર્સલ મળ્યા

Ahmedabad Samay

રૂા. પ૦ હજાર સુધીનુ ધિરાણ લેશે તો તેવા કિસ્‍સામાં આ સ્‍ટેમ્‍પ ડયુટી માફ કરવાનો નિર્ણય લેવાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો