September 21, 2026
રમતગમતગુજરાત

ગુજરાત સ્ટેટ રેસલિંગ દ્વારા વિજેતાઓને ઇનામ વિતરણ કરાયું

ગુજરાત સ્ટેટ રેસલિંગ એસોસિએશન દ્વારા આજ રોજ થી ચાર દિવસીય સબ-જુનિયર અને જુનિયર રસલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચીફ ગેસ્ટ તરીકે મધુર ડેરીના ચેરમેનશ્રી ડૉ. શંકરસિંહ રાણા, અમદાવાદ ડી.ઇ.ઓ. આર.સી. પટેલ , ગુજરાત સ્ટેટ રેસલિંગ એસોસિએશન ના પ્રેસિડેન્ટ શ્રી આઇ. ડી. નાણાવટી અને નટરાજ સ્કૂલના ટ્રસ્ટી શ્રી વિરેન્દ્રસિંહ સત્યવિરસિંહ ભદોરીયા ઉપસ્થિત રહ્યા હતા.

આજ રોજ ની કોમ્પિટિશન દરમ્યાન પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવેલ ખેલાડીઓ નો સન્માન સાથે ઇનામનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Related posts

અમદાવાદમાં ‘Sunday on Cycles’ અભિયાનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદ: આસ્ટોડિયા અને નવરંગપુરામાં 222 બોગસ સિમ કાર્ડ બનાવનારા 3 ઝડપાયા

admin

ભાજપ સત્તાનો દૂર ઉપયોગ કરીને મધ્યસ્થ કાર્યલય બંધ કરવાનું પ્રયાસ કરી રહી છે: વિક્રમસિંહ

Ahmedabad Samay

ભારત જોડો યાત્રા 2.0 : શું રાહુલ ગાંધી ગુજરાતથી પોતાના પ્રવાસની શરૂઆત કરી શકે છે?

Ahmedabad Samay

કેદારનાથ : હેલિકોપ્‍ટર ક્રેશ ની મોટી દુર્ઘટના બની, દુર્ઘટનામાં ભાવનગરની ૩ યુવતીઓ સહિત ૭ ના મોત

Ahmedabad Samay

પતિએ મકાન લેવામાં થોડી રાહ જોવાનું કહેતા પત્નિએ પુત્રી સાથે ઝેર ગટગટાવ્યું: પત્નીનું મૃત્યુ, પુત્રીની હાલત ગંભીર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો