૨૫ જૂન ના રોજ આસ્થા ફાઉન્ડેશન દ્વારા દિકરીઓને બ્યુટીપાર્લ કીટ વિતરણ કરવામાં આવ્યું,વધુમાં સંસ્થા દ્વારા જણાવામાં આવ્યુ હતુ કે દીકરીના લગ્નની ચિંતા ની જગ્યાએ તેના ભણતરનું ચીંતન કરો,
જો દીકરી શિક્ષિત હશે તો પરિવાર શિક્ષિત થશે જો પરિવાર શિક્ષિત હશે તો પૂરો સમાજ શિક્ષિત થશે,એ જ લક્ષને આગળ વધારીને આસ્થા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા બેટી બચાવો બેટી પઢાવો કે જે મોદીજીનું સપનું છે તેને સાકાર કરવામાં સહકાર આપવામા આવશે,