September 24, 2026
ગુજરાત

અમદાવાદ ના નરોડા મા વિદ્યાર્થી ઓને કરાયા સન્માનિત

રાજ્ય ના પુવઁ IPS પોલિસ અધિકારી ડીજી વણજારા સહિત સંતો-મહંતો એ વિદ્યાર્થી ઓને કયાઁ સન્માનિત, શહેર ના અલગ અલગ શાળા ના બાળકો એ ઓનલાઈન સ્પઁધા ઓમા ઝળહળતી સફળતા મળતા મહાનુભાવો ને હસ્તે સન્માનિત કરી ને  પ્રોત્સાહિત કરાયા હતા,

ઈન્ડિયન ટાઈગર ટેકવાન્ડો એકેડમી એ નરોડા મા સન્માન સમારોહ યોજ્યો હતો, ડીજી વણજારા એ બાળકો એ દેશ નું ભવિષ્ય બતાવી તેમનો ઉત્સાહ વધાયોઁ

Related posts

ચારેય મેટ્રો શહેરોમાંથી રાત્રિ કર્ફ્યુ ઉઠાવી લેવા તૈયારી

Ahmedabad Samay

આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઈમ નેટવર્કનો પર્દાફાશ કરતા પોલીસે મુખ્ય સૂત્રધાર ફાલ્ગુન પટેલ સહિતના સાગરીતોની ધરપકડ કરી

Ahmedabad Samay

બિન હથિયારી PSIની લેખિત પરીક્ષા જાન્યુઆરી કે ફેબ્રુઆરી 2025માં યોજાશે

Ahmedabad Samay

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસ વધ્યા,શંકાસ્પદ કેસ વધીને 71 થયા

Ahmedabad Samay

ત્રાગડ રોડ રેલવે ક્રોસિંગ થોડા સમય માટે બંધ, જાણો વૈકલ્પિક રૂટ

Ahmedabad Samay

ગત રાત્રે એલ.ડી.એન્જિનિયર પાસે મતગણતરી સ્થાને પોલીસ કર્મી અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા દારૂની મહેફિલ માણતા ઝડપાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો