August 6, 2026
ગુજરાતરાજકારણ

અસારવા વિસ્તારમાં સુમન રાજપૂત દ્વારા ૦-૫ વર્ષના બાળકોના આધારકાર્ડ બનાવવાનું કામ હાથધરાયું

હાલ નેતાઓ માટે ચૂંટણી નો તહેવાર ચાલી રહ્યો છે તમામ ઉમેદવારો પોતાની જીત માટે તનતોડ મેહનત કરી રહ્યા છે ભાજપની ટિકિટને લઇને નવી રણનીતિ થી જેલોકોને ટિકિટ નથી તે લોકો નારાજ છે તો અમુક કોર્પોરેટરે તો નારાજ થઇ ને કામ કરવાનું બંધ કરી દીધું અને વિરોધ પણ કર્યો હતો.


પરંતુ અમદાવાદના અસારવા વિસ્તારના કોર્પોરેટર શ્રી સુમન રાજપુતે ટિકિટ ન મળવા છતાં નારાજગી કર્યા વગર પોતાનું કામ ચાલુ રાખ્યું છે અને આજ રોજ તેમના વિસ્તારમાં યુ.સી.ડી કેન્દ્ર સાથે મળીને ૦૫ વર્ષ સુધીના બાળકોના આધારકાર્ડ બનવવાની કામગીરી હાથધરી છે.

Related posts

આતંકવાદી હુમલા બાદ વડાપ્રધાન નિવાસસ્થાને યોજાયેલી કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS)ની મહત્વપૂર્ણ બેઠકમાં કેન્દ્ર સરકારે પાકિસ્તાન સામે આકરા પગલાં લીધા

Ahmedabad Samay

સુરતમાં પોલીસના હપ્તારાજ ને બેનકાબ કરતા એડવોકેટ પર પોલીસ દ્વારા કરવામા આવ્યો જીવલેણ હુમલો

Ahmedabad Samay

આપણા દેશમાં પ્રાચીન સમયમાં બનેલા કેટલાક મંદિરો માત્ર આસ્થાનું પ્રતીક નથી, પરંતુ આધુનિક એન્જિનિયરિંગ માટે એક મોટો પડકાર છે

Ahmedabad Samay

PM નરેન્દ્રભાઈ મોદીના શાસનને ‘ ૧૨ વર્ષ અવિરત વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના ‘ અભિયાન અન્વયે આજે રાજ્યભરમાં વિવિધ મંદિરોમાં મહાઆરતી યોજાશે

Ahmedabad Samay

અમદાવાદ જિલ્લામાં સ્વચ્છતા સર્વેક્ષણનો પ્રારંભ, 25 ઓગષ્ટ સુધી ચાલશે સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરી

Ahmedabad Samay

અમદાવાદમાં ૨૩ મહિનામાં ૨૩૦૦ લોકોના ડ્રાઇવિંગ લાઇસન્‍સ સસ્‍પેન્‍ડ થયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો