*RTE ફ્રી પ્રવેશ જાહેરાત 2021RTE ફ્રી શાળા પ્રવેશની જાહેરાત થઇ ચુકી છે. મેળવો સંપૂર્ણ માહિતી*
ખાનગી શાળાઓમા ધોરણ 1 મા મફત પ્રવેશ માટે RTE ના ફોર્મ ભરવાની જાહેરાત આવી ગઈ છે.
એડમીશન મળ્યા બાદ ધોરણ 8 સુધી ખાનગી શાળામા ફ્રી અભ્યાસ કરવાનો હોય છે ➕ દર વર્ષે સરકાર તરફથી રૂ. 3000 ની શિષ્યવ્રુતી
👉 *ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ* :: 25-6-2021 થી 5-7-2021
*RTE પ્રવેશ નો સંપૂર્ણ કાર્યક્રમ
RTE પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવા અને અન્ય અપડેટ માટે આ લીંક સાચવી રાખો.આ લિંક પર આપને સંપૂર્ણ વિગત પુરે પુરી મળી જશે.
આ પ્રમાણેના ડોક્યુમેન્ટના બીડાન કરવા