September 22, 2026
ગુજરાતરાજકારણ

વડાપ્રધાન મોદીએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી,બુકમાં સંદેશો પણ લખ્યો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે સવારે અમદાવાદ એરપોર્ટ ઉપર આવી પહોચ્યા હતા. ત્યાંથી તેઓ સીધા જ સાબરમતી આશ્રમ ખાતે પહોચ્યા હતા. જયાં નરેન્દ્રભાઈએ ગાંધીબાપુની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી. આ પ્રસંગે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજયપાલ આચાર્ય દેવવ્રત સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્ના હતા. આશ્રમની મુલાકાત દરમિયાન શ્રી મોદીએ બુકમાં સંદેશો પણ લખ્યો હતો.

પુણ્ય સ્થળે આવીને ધન્યતા અનુભવુ છુ અહીં ત્યાગ – તપની ભાવના વધે છે. રાષ્ટ્રનિર્માણનો સંકલ્પ મજબુત બને છે. ગાંધીજીએ અહીંથી જ આત્માનિર્ભરતાનો સંદેશ આપેલ. પુજય બાપુના આર્શીવાદથી અમૃત મહોત્સવના ઉદેશ્યોને જરૂર સિધ્ધ કરાશેઃ નરેન્દ્રભાઇ.     

 

Related posts

આવ્યો ભાઇ આવ્યો જનતાનો તહેવાર આવ્યો, જનતાનો તહેવાર એટલે ઇલેક્શન

Ahmedabad Samay

૧૯ માર્ચ ર૦રર ના રોજ અમદાવાદાના કર્ણાવતી કલબ ખાતેથી વીરાંજલી કાર્યક્રમ શરૂ કરાશે

Ahmedabad Samay

અમદાવાદ- પ્રવાસી શિક્ષકોની ભરતી વિના આજથી સ્કૂલો શરુ, એક શિક્ષકને બે ક્લાસ લેવાની ફરજ પડી શકે છે

Ahmedabad Samay

અરવલ્લલી પર્વતમાળાની ટેકરીઓ કાપવામાં આવશે તો રણની રેતી હરિયાણા, દિલ્હી-NCR અને ઉત્તર પ્રદેશના મેદાની વિસ્તારોમાં ફેલાઈ જશે

Ahmedabad Samay

ભારત જોડો યાત્રા 2.0 : શું રાહુલ ગાંધી ગુજરાતથી પોતાના પ્રવાસની શરૂઆત કરી શકે છે?

Ahmedabad Samay

ચૂંટણી પંચે પાંચ રાજ્‍યોમાં ચૂંટણીની જાહેરાત કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો