September 21, 2026
ગુજરાત

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના ના રાષ્ટ્રીય કાર્યાલયના શુભ ઉદઘાટન મહંત શ્રી દિલીપદાસજી મહારાજ દ્વારા ઉદ્ઘાટન

 

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના ના રાષ્ટ્રીય કાર્યાલયના શુભ ઉદઘાટન મહંત શ્રી દિલીપદાસજી મહારાજ (જગન્નાથ મંદિર અમદાવાદ) ના શુભ હસ્તે સવારે ૯.૦૦ વાગે સૌ રાષ્ટ્રીય અધ્યક્ષ આર પી સિંહ બધેલ અને સૌ પદાધિકારીઓ ની હાજરી માં કરવામાં આવ્યું હતું.

સમસ્ત ભારતમાં હિન્દુ ધર્મ, સંસ્કૃતિ, જનસેવા,અને અખંડ રાષ્ટ્ર અને દેશ હિન્દૂ રાષ્ટ્ર બને એવું પ્રણ કરવામાં આવ્યું. અને વિધર્મી દ્વારા ચલાવવામાં આવી રહેલા ષડયંત્ર ને નિશફલ કરી હિન્દૂ એકતા ને મજબૂત કરવાં માટે પ્રણ કરવા માં આવ્યું.

Related posts

વિશ્વ હિન્દુ પરિષદ ગૌ રક્ષા દ્વારા ગૌ રક્ષા મુદ્દે અમદાવાદના સંગઠનો સાથે મુલાકાત લીધી

Ahmedabad Samay

જૂનાગઢ: બે માળની ઈમારત ધરાશાયી, 6 જેટલા લોકો ફસાયા હોવાની આશંકા

Ahmedabad Samay

ધો.૧૨ સાયન્સ નું પરિણામ જાહેર, સૌથી થી વધુ પરિણામ મેળવતું કેન્દ્ર ધ્રોલ 91.42% પરિણામ, સૌથી ઓછું પરિણામ લીમખેડાનું 32.06 ટકા

Ahmedabad Samay

ચૂંટણી અધિકારી અને ઉદય કાનગડ વિરૂધ્ધ ચૂંટણીપંચમાં ફરિયાદ દાખલ કરીશ: રેશ્મા પટેલ

Ahmedabad Samay

ધૈર્યરાજસિંહને આજે 16 કરોડ રૂપિયાની મદદ પૂરી થઈ, ગુજરાતના સેવાભાવીઓ ની મેહનત રંગલાવી

Ahmedabad Samay

ચૂંટણી પહેલાજ કેસરિયો રહેરાયો,રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભાજપના અનેક ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો