August 7, 2026
દેશ

ગોવાની કોર્ટે અઝાન માટે લાઉડ સ્પીકર્સનો ઉપયોગ બંધ કરવાનો ઐતિહાસિક આદેશ આપ્યો,યોગી સરકારના મંત્રી આનંદ સ્વરૂપ શુક્લએ પણ લાઉડ સ્પીકર બંધ કરવા ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટને પત્ર લખ્યો

ગોવાની કોર્ટે અઝાન માટે લાઉડ સ્પીકર્સનો ઉપયોગ બંધ કરવાનો ઐતિહાસિક આદેશ આપ્યો, એક IT માં કામ કરતા વ્યક્તિએ લોકડાઉન દરમ્યાન ઘરે કામ કરવામાં લાઉડસ્પીકરના અવાજના લીધે ખલેલ પડતી હોય, કોર્ટમાં લાઉડસ્પીકર પર પ્રતિબંધ મુકવા કેસ કરેલ જેને પગલે ગોવા કોર્ટે અઝાન માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ બંધ કરવાનો ઐતિહાસિક આદેશ આપ્યો છે અને પોલીસને પણ આદેશનું કડક પાલન કરાવવા સૂચના આપી છે.

યુ.પી.ની યોગી સરકારના મંત્રી આનંદ સ્વરૂપ શુક્લએ ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટને પત્ર લખ્યો કે લાઉડ સ્પીકર ઉપર અજાનથી સ્ટુડન્ટ્સ ,બિમાર લોકો ,તથા વૃદ્ધોને થતી ખલેલ દૂર કરાવો

Related posts

અલવિદા હાસ્ય સમ્રાટ રાજુ શ્રીવાસ્તવ, સૌને હસાવનાર સૌને રડાવી ગયા

Ahmedabad Samay

હવે ભારતના જમ્મુ કાશ્મીરમાં જરૂર છે હિન્દૂ આંતકી સંગઠની: ધર્મ રક્ષક

Ahmedabad Samay

કેન્દ્ર સરકાર લગભગ 175 વસ્તુઓ પર GSTમાં ઓછામાં ઓછો 10 ટકા ઘટાડો કરવાની યોજના બનાવી, મધ્યમવર્ગીય લોકોને થશે ફાયદો

Ahmedabad Samay

ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અરુણ ‘ડેડી’ ગવળી 17 વર્ષના લાંબા જેલવાસ પછી આજે નાગપુર સેન્ટ્રલ જેલમાંથી મુક્ત થયા

Ahmedabad Samay

ભારતની શક્‍તિશાળી સેનાએ રાત્રે ૧.૩૦ વાગ્‍યે ઓપરેશન સિંદૂરમાં પાકિસ્‍તાનમાં ૧૦૦ કિમી અંદર ઘૂસીને આતંકવાદી ઠેકાણાઓનો નાશ

Ahmedabad Samay

શાહરૂખના પુત્ર આર્યનના આજે હાઈકોર્ટે જામીન મંજુર કર્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો