September 28, 2026
ગુજરાત

આજ રોજ શહીદી દિન નિમિત્તે AVHEM દ્વારા વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા આજ રોજ દેશ માટે પોતાની કુરબાની આપનાર એવા વીર સપૂતો વીર શહીદોને આજ રોજ શહીદી દિન પર ફુલહાર ચડાવી ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમની દેશ પ્રતેય આપેલ બલિદાન ને યાદ કરવામાં આવ્યું હતું અને વીર શહીદ શ્રી ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ ને પુષ્પો વડે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

 

Related posts

સી.એમ. ભૂપેન્દ્રભાઇ પટેલે ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારની કોબાની  હાઇસ્કુલથી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો.

Ahmedabad Samay

અમદાવાદ: ઘાટલોડિયાના 26 વર્ષીય વિદ્યાર્થીનું ટોરોન્ટોમાં ડૂબીને મોત, MBA કરવા માટે ગયો હતો કેનેડા

Ahmedabad Samay

હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સુધીના ઘટાડાની શક્યતા

Ahmedabad Samay

જાણો જાણી શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોષી દ્વારા આ સપ્તાહમાં કઈ રાશિના જાતકોએ પૈસાની બાબતે ધ્યાન રાખવું.

Ahmedabad Samay

૧૨ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ વર્ષનું પ્રથમ પૂર્ણ સૂર્યગ્રહણ,જાણો ક્યાં રાશિના જાતકોને ગ્રહણની અસર

Ahmedabad Samay

ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટી દ્વારા યુવા બાબતો અને રમત મંત્રાલયના સહયોગ સાથે યુવા એજન્ડાનું અનાવરણ કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો