September 22, 2026
ગુજરાત

શહીદ દિન નિમિત્તે ઇનકલાબ યુવા સંગઠન દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અપાઇ

શહીદ દિન નિમિત્તે અમદાવાદના  ખોડિયારનગર સ્થિત ઇનકલાબ યુવા સંગઠન દ્વારા વીર શહીદોની યાદમાં શહીદ વીર ભગતસિંહ ની પ્રતિમા વાળી ટીશર્ટ પહેરીને તેમની દેશ માટે આપેલા બલિદાન ને યાદ કરીને તેમની પ્રતિમાને ઇનકલાબ યુવા સંગઠનના પ્રેસિડેન્ટ હરિકેશ પાંડે, અક્ષય વાધમારે, લલિત વધમારે, ગોપાલ મહાવર, રોશન શર્મા , જીતેન્દ્ર મૌર્ય, બાલાપાત્રે રોશન અને અન્ય યુવા કાર્યકરો ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Related posts

નવા શૈક્ષણિક સત્રથી ધો.૩ થી ૧૦ના પુસ્તકોમાં થશે ફેરફાર

Ahmedabad Samay

કરણી સેના દ્વારા લુઆરા ગામ અને મુદ્રા, ક્ચ્છ ની ઘટના સંદર્ભે કલેકટર શ્રીને આવેદનપત્ર આપ્યું

Ahmedabad Samay

સોમવાર બાદ ચોમાસાની આગાહી

Ahmedabad Samay

સરદારનગર વોર્ડના ભાજપના પૂર્વ પ્રમુખની અશ્લીલ હરકતો આવી સામે,મિત્રને દારૂ પીવડાવી લિંગપર સલાડ અને શાક નાખતો ચંદુ ભક્તણીનો વીડિયો કર્યો વાયરલ

Ahmedabad Samay

વણઝારા સમાજ ના “ અખિલ ગુજરાત ગોર વણઝારા સેવા સમિતિ ” દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયું

Ahmedabad Samay

વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ અમેરિકાના બોક્સિંગમાં સુવર્ણ ચંદ્રક વિજેતા સર્વેશ પાલનું સન્માન કાર્યક્રમ યોજાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો