August 6, 2026
ગુજરાત

દાનવીર મહિપતસિંહ બાપુએ કર્યું પંચોતેર કરોડનું દાન

રિબડા ગામે મહિપતસિંહ બાપુ ના હાથે પોતાની દિકરીઓ તથા સગા સબંધીઓ ની દિકરીઓ અને ગામ ની દરેક કોમ ની દિકરીઓ ને પંચોતેર_કરોડ રુપિયા નું  દાન કરી ગામની દિકરીઓ ને મદદરૂપ થયા હતા .

રિબડા ગામના આ દાનવીર બાપુ મહિપતસિંહ પોતાના કરેલા દાન ને કારણે ચર્ચાનો વિષય બન્યો છે મહિપતસિંહ બાપુએ તેમના જમા પૂંજી માંથી ગામ,સગા સબધીઓ અને ગરીબ દીકરીઓ ને ઓછામાં ઓછું પાંચ લાખનું દાન કરી દાનવીર નું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે.

Related posts

અમદાવાદ – ટ્રાફિક ઝૂંબેશ અંતર્ગત દિવસમાં અંદાજે 2 લાખ દંડ વસૂલાય છે, 15 દિવસમાં 9500થી વધુ કેસો

Ahmedabad Samay

મેઘાણીનગર અને સરદારનગરના પી.એસ.આઇ ની થઇ બદલી

Ahmedabad Samay

૧૨૦૦૦ ફૂટ ઉપર આવેલ તુંગનાથ સર્વોચ્ચ શિવ મંદિર પર્વતની ટોચ પર ટેટૂ બનાવવાનો ઈતિહાસ રચ્યો

Ahmedabad Samay

સમગ્ર રાજ્યમાં સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું : શ્રીમતી પી. ભારતી (નિર્વાચન અધિકારી)

Ahmedabad Samay

અમદાવાદ: સુદાનથી 56 ગુજરાતીઓ આજે અમદાવાદ પહોંચ્યા, ગૃહ રાજ્યમંત્રીએ પુષ્પ આપી સ્વાગત કર્યું

Ahmedabad Samay

યુ એન મહેતા હોસ્પિટલમાં ૫૬ વર્ષના એક દર્દીએ છઠ્ઠા માળેથી પડતું મૂક્યું, સારવાર દરમ્યાન મૃત્યુ થયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો