August 8, 2026
ગુજરાત

પ્રસંગોમાં સંખ્યા ઘટાડીને પ૦ કે ૧૦૦ની કરે તેવી શકયતા

ગુજરાત હાઇકોર્ટે રાજય સરકારને જે નિર્દેશો આપ્યા છે તેમાં લગ્ન જેવા પ્રસંગોમાં હાલ ર૦૦  માણસોને હાજર રહેવાની છુટ છે તેમાં ઘટાડો કરવાની બાબતનો પણ સમાવેશ થાય છે. હાઇકોર્ટના આ સુચન બાદ રાજય સરકાર ટુંક સમયમાં આવા પ્રસંગોમાં સંખ્યા ઘટાડીને પ૦ કે ૧૦૦ની કરે તેવી શકયતા છે. એટલું જ નહીં રાજકીય અને સામાજિક મેળાવડા – પ્રસંગોમાં પણ કડક નિયંત્રણો આવે તેવી શકયતા છે

Related posts

દારૂની હેરફેર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલા કોઈ પણ વાહનને જપ્ત કરી હરાજી કરાશે

Ahmedabad Samay

જળ યાત્રામાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ હાજર રહયા

Ahmedabad Samay

જસદણ ખાતે આયોજિત એક સભામાં પુરષોતમ રૂપાલાએ ફરી માફી માંગી

Ahmedabad Samay

લોકડાઉન ૫.૦ માં વધુ છૂટછાટ, મોલ અને હોટેલ ખૂલી શકશે

Ahmedabad Samay

અમદાવાદમાં તાલુકા તથા જિલ્લા કક્ષાએ સ્વાગત કાર્યક્રમ 23 ઓગસ્ટે યોજાશે

Ahmedabad Samay

ભૂરાભાઇ પરિહાર પર અંગત અદાવતમાં અસામાજિક તત્વો એ જાનથી મારવાનો પ્રયાસ કર્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો