August 13, 2026
જીવનશૈલીદેશ

વોટ્સએપના નવા અપડેટ થી લોકોના ખુશ, એપ રિમુવ કરી સ્ક્રીનસૉર્ટ ટ્વિટર કર્યા

વોટ્સએપ એ પોતાની એપમાં શરતો અને ગોપનીયતા નીતિને અપડેટ કરી છે. તેમાં મહત્વપૂર્ણ તે છે કે, વોટ્સએપ યૂઝર્સના ડેટાનો ઉપયોગ કરશે અને તે પોતાની મૂળ કંપની ફેસબુક સાથે આને શેર કરશે. પ્લેટફોર્મનો ઉપયોગ ચાલું રાખવા માટે યૂઝર્સને તે વાતોનો સ્વીકાર કરવા માટે 8 ફેબ્રુઆરી 2021નો સમય આપવામાં આવ્યો છે. જો શરતો માનવામાં આવશે નહીં તો વોટ્સએપનો ઉપયોગ કરી શકાશે નહીં.

ટ્વિટર પર પણ લોકોએ વોટ્સએપની નવી જાહેરાત પર નારાજગી વ્યક્ત કરી છે, અને સરકારને હસ્તક્ષેપ કરવાની માંગ કરવામાં આવી રહી છે. વોટ્સએપનું બહિષ્કાર કરવાની મુહિમ પણ ચાલી રહી છે. દુનિયાભરમાં વોટ્સએપનો સૌથી વધારે ઉપયોગ ભારતમાં જ થઈ રહ્યો છે. દર મહિને વોટ્સએપના એક્ટિવ યૂઝર્સની સંખ્યા 40 કરોડથી વધારે છે. કેટલાક લોકોનું તેવું પણ કહેવું છે કે, તેમને આ નવી નીતિથી કંઈ જ ફરક પડતો નથી કેમ કે, આજકાલ બધાના જીવન પર મોનિટરિંગ એક સામાન્ય વાત બની ગઈ છે અને હવે દરેક ડિવાઈસ અથવા એપમાં કોઈને કોઈ રીતે ડેટાનું મોનિટરિંગ થઈ રહ્યું હોય છે.

Related posts

રાતમાં અચાનક ઉડી જાય છે ઊંઘ? આ હોઈ શકે છે ખતરનાક બીમારીનો સંકેત

Ahmedabad Samay

કબીર સિંહની જેમ શું તમે દરેક સમયે ગુસ્સે થાઓ છો? આ રીતે ગુસ્સા પર બ્રેક લગાવો….

Ahmedabad Samay

યુપીના ઇટાવામાં મોટી રેલ દુર્ઘટના

Ahmedabad Samay

ભારતે સેમિકન્‍ડક્‍ટર ટેકનોલોજીમાં એક મોટો સીમાચિ હાંસલ કર્યો, દેશમાં બનેલી પ્રથમ સેમિકન્‍ડક્‍ટર ચિપ લોન્‍ચ કરવામાં આવી

Ahmedabad Samay

કોરોનાની પૂર્વ તૈયારીઃ વલસાડ જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં આરોગ્ય સુવિધાની ચકાસણી માટે મોકડ્રીલ

Ahmedabad Samay

નરેન્દ્રભાઈ મોદીનું પ્રજાને પાંચમી વાર સંબોધન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો