દેશમુંબઈમાં કોરોનાનો કેહર યથાવત,કોરોના કેસ ૪૨,૨૧૬ ને પાર by Ahmedabad SamayJune 3, 2020November 27, 20200 Share1 મુંબઈમાં અત્યાર સુધીમાં 42,216 કેસ મુંબઈમાંનોંધાઈ ચૂક્યા છે. જેમાં 1,117 કેસ આજે નવા નોંધાયા છેઅને કુલ 1,368 લોકોના અત્યાર સુધી મોત થયા છે. ત્યારેઅત્યાર સુધી થાનેમાં 10,404 કેસ, પૂણેમાં 8,196,ઔરંગાબાદમાં 1,592 કેસ નોંધાયા છે.