તા.: ૦૨/૦૭/૨૦૨૧ નાં રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા સૈજપુર ગુજરાતી શાળા નં-૫ તેમજ સૈજપુર ગુજરાતી શાળા નં-૬ , સૈજપુર વોર્ડ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું,
આ કાર્યક્રમમાં સ્થાનિક કાઉન્સીલર શ્રી મહાદેવ ભાઈ દેસાઈ, શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી વિનોદ બેન ચૌધરી,શ્રી રેશ્માબેન કુકરાણી તેમજ અન્ય કાર્યકર્તાઓ તેમજ અન્ય હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજરી આપી હતી.