March 21, 2025
ગુજરાત

કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક માં મેનેજરના પદ માટે આવી મોટી ભરતી

કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક માં મેનેજરના પદ માટે કુલ 162 જગ્યા પર ભરતી કરવામાં આવી છે . સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે આ એક સારી સમાચાર કહી શકાય. ભારતમાં કોરોનાના સમયમાં ઘણા બધા લોકોની નોકરી જતી રહી છે. અને ધંધામાં મંદી આવી ગઈ હતી. ત્યારે ધીમી-ધીમી દરેક સરકારી વિભાગમાં ભરતી કરવામાં આવી રહી છે. NABARD માં મેનેજરના અલગ-અલગ પદ માટે ભરતી કરવામાં આવી છે. NABARD માં  ગ્રેડ -A આસિસ્ટન્ટ મેનેજર પદમાં 155 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે. જ્યારે ગ્રેડ- B માં મેનેજરના પદ માટે કુલ 7 જગ્યાઓ પર ભરતી કરાઈ છે.

અરજી આ રીતે કરો :

કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક માં મેનેજરના પદ માટે  www.nabard.org વેબસાઈટ પરથી અરજી કરી શકાશે. 17-7-2021થી 07-8-2021 સુધી ઉમેદવાર અરજી કરી શકશે.

લાયકાત:

કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકના મેનેજર પદ માટે  www.nabard.org પરથી તમને લાયકાત વિશે જાણકારી મળશે. સાઈટ પરથી સૂચના જાહેર કરવામાં આવ્યું છે

New up 01

Related posts

ફિલ્મ ‘અકસ્માત કે કાવતરું ગોધરા’ બની છે, જેનું ટીઝર આજે લોન્ચ કરવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદ: થલતેજ-શીલજ બ્રિજ નીચે ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ, વીડિયો વાયરલ

Ahmedabad Samay

હાર્દિક પટેલ ગુરૂવારે તા. ર જૂનના રોજ ભાજપમાં જોરો શોરોથી જોડાશે

Ahmedabad Samay

પરપ્રાંતીયો માટે કવચ સમાન આવ્યું ઉતરભારતીય વિકાસ પરિષદ

Ahmedabad Samay

વર્ષના અંતિમ માસમાં ચાર મોટા બદલાવ થવા જઇ રહ્યા છે

Ahmedabad Samay

અમદાવાદમાં 2 કિલો ડ્રગ્સ યુપીથી મોકલવામાં આવ્યું હતું, એસઓજી યુપી જઈ આરોપીને પકડશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો