November 6, 2026
દુનિયારમતગમત

વર્લ્ડ ટીમ ચેસ ચેમ્પિયનશિપમાં ભારતનો પહેલો મેડલ

ભારતીય ટીમ શનિવારે FIDE મહિલા ટીમ ચેસ ચેમ્પિયનશિપની ફાઇનલમાં રશિયા સામે હારી ગઈ હતી પરંતુ પ્રથમ વખત ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. પ્રથમ મેચ 1-5, 2-5થી હાર્યા બાદ બીજી મેચમાં પણ ભારત 3-1થી હારી ગયું હતું.

વર્લ્ડ ટીમ ચેસ ચેમ્પિયનશિપમાં ભારતનો આ પહેલો મેડલ છે. પ્રથમ મેચમાં ડી હરિકા જીતી હતી જ્યારે બીજી મેચમાં હરિકા, આર વૈશાલી બંનેએ તેમના વધુ સારા રેટિંગવાળા હરીફો સાથે ડ્રો કર્યો હતો. તે જ સમયે, તાનિયા સચદેવ અને મેરી એન ગોમ્સ હારી ગયા.

Related posts

IPL 2023: લખનૌ સામેની જીત પછી પંજાબ કિંગ્સ પોઈન્ટ ટેબલમાં આગળ, જાણો તમારી મનપસંદ ટીમ કયા નંબર પર છે

admin

તાલિબાને કબજો મેળવ્‍યા પછી કાબુલમાં મૃત્‍યુદંડની ૧૧મી સજા, પરિવારના ૧૩ સભ્‍યોની હત્‍યા કરનારાની ૧૩ વર્ષના બાળકે જાહેરમાં આપી સજા

Ahmedabad Samay

ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ મેચ માટે ટિકિટનો મહાક્રેઝ! 34 હજાર સીટ સામે 84 લાખથી વધુ અરજીઓ, ફાઇનલનો રેકોર્ડ પણ તૂટ્યો

Ahmedabad Samay

ટીમ ઈન્ડિયાએ તોડ્યો પોતાનો જ રેકોર્ડ, વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી જ ODIમાં આ સિદ્ધિ મેળવી

Ahmedabad Samay

તહરીક-એ-જેહાદ પાકિસ્‍તાનના આતંકવાદીઓએ બલૂચિસ્‍તાન પ્રાંતમાં આર્મી બેઝ પર ભીષણ હુમલો કર્યો

Ahmedabad Samay

ભારતીય મહિલા હોકી ટીમે એશિયા કપ 2025 માં શાનદાર શરૂઆત કરી છે. કાલે રમાયેલી પૂલ બીની મેચમાં ભારતે થાઈલેન્ડને 11-0 ના વિશાળ માર્જિનથી હરાવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો