રેપો રેટ ઘટ્યા,RBI એ વ્યાજ દર ૬.૫૦% થી ઘટાડીને ૬.૨૫% કર્યો, મધ્યમવર્ગીય લોકોને થશે ફાયદો, કાર અને હોમલોન ના EMI થશે ઓછા
આ વર્ષે રેપો રેટમાં ચાર વખત ઘટાડો કરવામાં આવ્યો છે, જેમાં ૧.૨૫%નો ઘટાડો થયો છે. ફેબ્રુઆરીની બેઠકમાં, RBI એ વ્યાજ દર ૬.૫૦% થી ઘટાડીને ૬.૨૫%...
