સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે.કે. વિજય રાઘવન દ્વારા બહાર પાડવામાં આવેલીમાર્ગદર્શિકા અનુસાર, વ્યકિતની છીંક અને ઉધરસથી૧૦ મીટરની અંતર સુધી પહોંચી શકે છે. કોરોના સંક્રમણને લગતી...
જૈશ-એ-મોહમ્મદના એક આતંકવાદીની દિલ્હીમાંથી ધરપકડ કરવામાં આવી છે, જે વિવાદાસ્પદ પૂજારી સ્વામી યેતી નરસિમ્હાનંદની હત્યાનું કાવતરું ઘડી રહ્યો હતો. આરોપીની ઓળખ જાન મોહમ્મદ ડાર તરીકે...
શેરસિંહ રાણાનો જન્મ 17 મે 1976, ઉત્તરાખંડના રૂરકીમાં થયો હતો. રાણા અફઘાનિસ્તાનના ગઝની વિસ્તારમાં છેલ્લા હિંદુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની રાખ ભારત લાવ્યા છે. – શેરસિંહ...
પોઝિટિવિટી અનલિમિટેડ કાર્યક્રમને સંબોધિત કરતા મોહન ભાગવતે જણાવ્યું કે આ કસોટીનો સમય છે અને આપણે બધાએ ધીરજ જાળવી રાખવી પડશે. હાલની પરિસ્થિતિમાં તર્કહિન નિવેદન ન...