દેશ વિરોધી જાસૂસી પ્રવૃત્તિ કરનાર ISI એજન્ટ દીપક સાળુંની પૂછતાછ કરતા વધુ ચોકાંવનારી વિગતો સામે આવી છે
સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે દ્વારા પાકિસ્તાનની જાસુસી સંસ્થા આઈએસઆઈ માટે કામ કરતા ભારતીય નાગરિકને ડીંડોલી વિસ્તારમાંથી ઝડપી પાડયોહતો.ક્રાઈમ બ્રાન્ચે દીપક કિશોરભાઈ સાળુંખે નામના આરોપીની ધરપકડ...
