આવતી કાલે મતગણતરી થવાની છે. ત્યારે મળતા ટ્રેન્ડ અનુસાર આ ચુંટણીમાં ભાજપનો દબદબો યથાવત રહે તેવી શકયતા
ભાજપનું મોડલ સ્ટેટ અને ભાજપના ગઢ ગણાતા ગુજરાતમાં ગઇ કાલે શાંતિપૂર્વક સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી સંપન્ન થઇ. કાળઝાળ ગરમીને કારણે મતદાન જોઇએ તેટલુ ન થયું....
