હાશ લૉન થઇ સસ્તી,લોન લેવી સસ્તી થશે. તેમજ તેમનો EMI બોજ પણ ઓછો થશે જે મધ્યમવર્ગીય માટે ખુશીના સમાચાર
મધ્યમ વર્ગને આવકવેરામાં રાહત આપ્યા બાદ હવે મધ્યમ વર્ગને સસ્તી લોનની ભેટ મળી. નવા RBI ગવર્નર સંજય મલ્હોત્રાના નેતળત્વમાં મળેલી નાણાકીય નીતિ સમિતિ (MPC) ની...
