કિસ્મત ચમકી, તમ્બુમાં રહેતા યશસ્વી જયસ્વાલે એક્સ બીકેસીમાં ૫.૪ કરોડ રૂપિયામાં એક એપાર્ટમેન્ટ ખરીદ્યું
ભારતીય ક્રિકેટ ટીમની યુવા સ્ટાર યશસ્વી જયસ્વાલ ક્રિકેટના મેદાનમાં ધૂમ મચાવી રહ્યો છે માત્ર ૨૨ વર્ષની ઉંમરે તેણે ૨૨ વર્ષનો અનુભવ ધરાવતા જેમ્સ એન્ડરસનની ધોલાઈ...
