ICC ક્રિકેટ વર્લ્ડકપ 2023 ની ફાઇનલ મેચમાં ભારતનો ધબડકો, ટ્રાવિસના શાનદાર 137 રન સાથે ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટે ભારતને હરાવીને બન્યું વર્લ્ડ ચેમ્પિયન, ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં આસાનીથી 241 રન નો ટાર્ગેટ હાંસલ કર્યો,ભારતીય ટીમના બેટ્સમેન અને બોલરો, બન્ને ફાઇનલમાં ફેઈલ,ભારત સહિત વિશ્વભરના ભારતીયોમાં ફરી વળ્યું નિરાશાનું મોજું.
