ગુજરાતરમતગમતubvp દ્વારા પ્રીમિયર લીગ સીઝન-૧, ૦૩ માર્ચે થશે શરૂ by Ahmedabad SamayMarch 2, 2024March 2, 20240 Share0 ઉત્તરભારતીય વિકાસ પરિસદ દ્વારા ૦૩ માર્ચથી UBVP પ્રીમિયમ લીગ ૧ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શહેરમાં વસતા ઉત્તરભારતીયોના યુવાઓની અલગ અલગ ટિમ બનાવવામાં આવશે અને જીતનાર ટીમને અને વધુ રન અને વિકેટ લેનાર ક્રિકેટર ને આકર્ષક ઇનામ વિતરણ પણ કરવામાં આવશે.