હિતુ કનોડિયાની એક સાથે ત્રણ ગુજરાતી ફિલ્મો છૂટાછેડા ,માલિકની વાર્તા અને તારો થયો થશે રિલીઝ, એક અનોખો રેકોર્ડ સર્જશે
હિતુ કનોડીયાએ ફિલ્મ “છૂટાછેડા” માં પત્ની મોના થીબા કનોડીયા સાથે ફરી જીવંત કરી ઓન સ્ક્રીન કેમેસ્ટ્રી. ભૂતકાળમાં મોના થીબા અને હિતુ કનોડીયાની જોડીએ બેક ટુ...
