September 23, 2026
ગુજરાત

ગુરુકુળ એજ્યુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રંગોળી સ્પર્ધા યોજાઇ

કોરોના ધીમો પડયા બાદ ધીમે ધીમે સ્કૂલો શરૂ કરવામાં આવી છે પરંતુ કોરોનાની બીકને કારણે બાળકોની સંખ્યા ઓછી જોવા મળી રહી છે, તેવામાં સ્કૂલમાં આવતા બાળકોને સારું ભણતર કરે તે માટે  પ્રોત્સાન આપવાની જરૂર છે.

બાળકોને પ્રોત્સાહન મળે તે માટે ગુરુકુળ એજ્યુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત,નાના ચિલોડા અમદાવાદ ખાતે,ધોરણ:૯ થી ૧૨ મા રંગોળી સ્પર્ધા યોજાઇ હતી જેમાં પ્રથમ નંબર ધોરણ ૧૦ ની વિદ્યાર્થિની ઠાકોર પાયલ અને દ્વિતીય નંબર વાઘેલા નિયતીને મેળવેલ છે,જેઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતું.

Related posts

શહેરમાં કોરોનાની ચિંતાજનક સ્થિતિ, એકજ ફ્લેટમાં ૧૪૦ લોકો કોરોના ગ્રસ્ત

Ahmedabad Samay

સરદારનગરમાં લાંબા સમયથી ચાલતું મહિલા સંચાલિત જુગરધામ પકડાયું

Ahmedabad Samay

નોકરી આપવાની લાલચમાં મિત્ર એજ મિત્રને છેતર્યો

Ahmedabad Samay

પાલિકા તંત્ર દ્વારા ભાડા અને ડિપોઝિટ ઘટાડવા સરકારને દરખાસ્ત કરવામાં આવી

Ahmedabad Samay

સાપ્તાહિક રાશિ ભવિષ્ય જ્યોતિષ આચાર્ય શાસ્ત્રી નિમેશભાઇ જોષી સાથે

Ahmedabad Samay

મહારાષ્ટ્ર ભવન સેક્ટર-૨૧ ગાંધીનગર ખાતે ગાંધીનગર મહાનગર કોર્પોરેશનની ચુંટણી અંગે અગત્યની બેઠક યોજાઈ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો